ધંધુકા તાલુકાના પરબડી શિવરંજની હોટલ પાસે વૃદ્ધ વ્યક્તિએ જીવનથી કંટાળી જઈ ટ્રેનમાં પડતું મૂક્યું.
ધંધુકા તાલુકાના પરબડી શિવરંજની હોટલ પાસે વૃદ્ધ વ્યક્તિએ જીવનથી કંટાળી જઈ ટ્રેનમાં પડતું મૂક્યું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પરબડી ખાતે રહેતા અંકિત કાકા(નામ બદલેલ છે.) ઉંમર વર્ષ 60 એ ગત તારીખ 15/09/2024ના રોજ સાંજે આવતી બોટાદ ધંધુકા ટ્રેનમાં પરબડી પાસે સામે જઈને કૂદકો માર્યો હતો બાદ હાથની 4થી 5 આંગળીઓના કાચાણઘાટ થઇ ગયા હતા. પ્રાથમિક સારવાર માટે ધંધુકા આર એમ એસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યાં બાદ બીજા દિવસે વધુ સારવાર અર્થે અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલમાં ઈલાજ કરવામાં આવી રહ્યો છે. વૃદ્વને આ ટ્રેનમાં પડતું મુકવાનું પૂછતાં તેમના સગા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કાકા જિંદગીથી કંટાળી જઈ આ પગલું ભરવા જઈ રહ્યા હતા.
રિપોર્ટર: સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.