આસ્પા પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન ના ભોજન માં જીવજંતુ આવતા વાલીઓ નો ભંયકર રોષ ભભુકી ઉઠયો. - At This Time

આસ્પા પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન ના ભોજન માં જીવજંતુ આવતા વાલીઓ નો ભંયકર રોષ ભભુકી ઉઠયો.


આસ્પા પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન ના ભોજન માં જીવજંતુ આવતા વાલીઓ નો ભંયકર રોષ ભભુકી ઉઠયો.

ઉત્તર ગુજરાત માં આવેલું ‌મહેસાણા જીલ્લા નું વડનગર તાલુકા ગામ જૂના આસ્પા પ્રાથમિક શાળા મધ્યાન ભોજન સંચાલક પ્રવીણાબેન ખેમચંદ 13/06/2024 નાં રોજ માધ્યન ભોજન માં માલ લાવ્યા હતા તા-05/07/2024 નાં રોજ મેન્યું દાળ ભાત ભોજન માં બનાવ્યા હતા જેમાં જ હતી છોકરા બપોરે જમતા હતા ત્યારે તે અનાજ માં જીવજંતુ જોતા છોકરાઓ એ પીરસેલી થાળી છોડી ને ધરે જ ઈ ને વાલી ઓને જાણ થતાં વાલી શાળા માં આવી ને મધ્યાહન ભોજન દાળ ચોખા ના આનાજ તપાસ કરતાં અસંખ્ય જીવ જંતુ જોવા મળતા વાલીઓ રોષ ભભુકી ઉઠી હતો કે વહીવટી તંત્ર તથા સરકાર શું ધ્યાન રાખે છે. કે બાળકો ને જીવ જંતુ વાળા અનાજ ખવડાવવા થી ભયંકર રોગચાળો ફેલાય તો જવાબદાર કોની રહેશે વહીવટી તંત્ર કે સરકાર??? તો વહીવટીતંત્ર ધોર નિદ્રાધીન અવસ્થામાં જાગૃત થાય નહીંતર બાળકો ને ભંયકર રોગ ચોળો ફેલાય તો જવાબદારી વહીવટી તંત્ર તથા સરકાર ની રહેશ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.