સાસુ-સસરાના ત્રાસથી આપઘાત કરવાજતી પરિણીતાને ૧૮૧ ટીમે બચાવી
સાસુ-સસરાના ત્રાસથી આપઘાત કરવાજતી પરિણીતાને ૧૮૧ ટીમે બચાવી
ઘરકામની બાબતમાં ઝઘડા થતા તેઓના સાસુ સસરાના અપશબ્દથી નાસીપાસ થઈને તેમજ તેઓની જીદગીથી કંટાળી હવે મરવા સિવાય કોઈરસ્તોના દેખાતા આપીડિતા ઘરે થી કોઈને કહ્યા વગર ઘરની બહાર નીકળી કૃષ્ણ સાગર તળાવમાં આત્મહત્યા કરવા ગયેલ હતા. જે અંગે 181 અભયમ ટીમને જાણ થતા સ્થળ પર પહોંચીને સુરક્ષિત સ્થળ મહિલા પોલીસ સ્ટેશનમાં લઈ જઈ તેઓનાં સાસુ-સસરા સાથે યોગ્ય પરામર્શ કરી ઘરેલુ હિંસા(૪૮) એક્ટ અંગે કાયદા કીય સમજણ આપીને બંને પુત્રવધુને સમાન માન આપવા જણાવેલ સાસરીપક્ષને ભૂલનો અહેસાસ થતાં સુખદ સમાધાન કરાવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.