માળીયા હાટીના તાલુકાના કાણેક ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ પહોંચ્યો - At This Time

માળીયા હાટીના તાલુકાના કાણેક ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ પહોંચ્યો


20 વર્ષનો વિશ્વાસ, 20 વર્ષનો વિકાસ, વંદે ગુજરાત" ગુજરાતના વિકાસનો એક અનેરો ઉત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે આજરોજ જુનાગઢ જિલ્લાના માળિયા (હાટીના) તાલુકાના કાણેક ખાતે ‘વંદે ગુજરાત’ વિકાસયાત્રા અંતર્ગત પહોંચેલા યાત્રાનાં રથને વધાવવામાં આવ્યો જેમાં છેલ્લા 20 વર્ષમાં માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે સાધેલ વિકાસને જન-જન સમક્ષ ઉજાગર કરી ઘર-ઘર સુધી પહોંચાડાશે સુશાસનનો સંદેશ સાથે કાર્યક્રમમાં હાજરી આપી.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.