જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ
માળીયા હાટીના તાલુકાના લોકસેવક જીવાભાઈ સીસોદીયાના વ્હાલા પૌત્ર શ્રી વીરસિંહને જ્યારે જ્યારે લોકો એવું કહે કે,"તું તારા પિતાનું જ પ્રતિબિંબ છે!!!" ત્યારે શ્રી વીરસિંહ જીવાભાઈ સીસોદીયા દરેક દિશાઓ માંથી આપને સુખ સફળતા, સંતોષ, તંદુરસ્તી પ્રાપ્ત થાઓ. આપ આપના જીવનમાં તમામ ક્ષેત્રમાં સફળતા મેળવો, તથા આપનું જીવન સદાય મંગલમય અને ખુશીઓ થી ઝળહળતું રહે એવી કુળદેવી માતાજી પાસે હૃદય પૂર્વકની પ્રાર્થના.. જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ..
“સુંદરતા હંમેશાં તમારાં ચહેરા પર સજેલી રહે,
ખુશી હંમેશાં તમારાં જીવનને મહેકાવતી રહે"
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.