વિસાવદર ટીડીઓ ઓફિસેગૌવચર ખુલ્લું કરાવવા પ્રશ્ન માલધારી ઓદ્વારા પોતાના માલઢોર સાથે રજુવાત કરવા પહોંચ્યા - At This Time

વિસાવદર ટીડીઓ ઓફિસેગૌવચર ખુલ્લું કરાવવા પ્રશ્ન માલધારી ઓદ્વારા પોતાના માલઢોર સાથે રજુવાત કરવા પહોંચ્યા


વિસાવદર ટીડીઓ ઓફિસેગૌવચર ખુલ્લું કરાવવા પ્રશ્ન માલધારી ઓદ્વારા પોતાના માલઢોર સાથે રજુવાત કરવા પહોંચ્યાવિસાવદર તાલુકાના કાલસારી ગામનામાલધારીઓ દ્વારા ટીડીઓ ઓફિસે પોતાના માલઢોરસાથે રજુવાત કરવા પહોંચ્યા વાતકરવામાં આવેતો વિસાવદર તાલુકામાં એકપણ ગામડું એવુંનહિહોય કે ત્યાં સરકારી ગૌવ ચરઉપરપેસ્કદમી થયેલ નહોય ત્યારે કાલસારીગ્રામ પંચાયતની હદમાંસાડાચારહજાર વિધાજેટલી ગોવચર તેમજ ખરાબા ની જમીનઆવેલ હોયતેતમામ જમીન ઉપર અનેક લોકોએ પોતાનો કબ્જો જમાવીને ખેતી કરતા હોય ત્યારે ગોવચર ની જમીન સોં રૂપિયા ના સ્ટેમ્પ પેપર ઉપર વેચાણ વેવાર પણ થયેલ હોય ત્યારે કાલસારી ગામના માલધારી ઓ પોતાના માલઢોર લઈનેગોવચર માં જાય ત્યારેકબ્જેદાર ગાયુંને ચરવા નો દયે અને ઉપર થી માલધારી ઓ ઉપરરાજકીય વગ વાપરીને ખોટા ગુના દાખલ કરાવતા હોય ત્યારે માલધારી ઓ દ્વારા 2008થી સતત રજુવાત કરતાંહોય ત્યારે જૂનાગઢ કલેકટર દ્વારા તારીખ 18/05/2023નારોજ ડી આઈ એલ આર ને કાલસારી ગ્રામ પંચાયત ની ગૌવચર ની માપણી ને અગ્રતા આપીને માપણી કરવામાટે જણાવેલ ત્યારે ડીઆઈએલઆર દ્વારા તારીખ 09/08/2023નારોજ કાલસારી ગ્રામપંચાયત ની ગૌવચર જમીનની માપણી શરૂકરેલ અને દસબાર દિવસ માપણી કરીને અને માપણી થયેલ જમીનમાં હદનિશાન પણ નાખેલ નહોય અને રાજકીયઇસારે સરકારી બાબુઓ પોતાની કામગીરી કરતા હોય તેવું જણાતા માલધારી ઓ દ્વારા વિસાવદર પ્રાંત અધિકારી મામલતદાર ટીડીઓ કાલસારી ગ્રામ પંચાયત ના મઁત્રી ને ટેલિફોન તેમજ રૂબરૂ જાણ કરતા તમામ અધિકારીઓ દ્વારા માલધારીઓને સંતોષકારક જવાબ નહીં આપીને માત્ર લોલીપોપ આપ્યે રાખેલઅને સરકાર ના તારીખ 15/09/2023ના પરિપત્ર માં સરકારી જમીન ગોવચર જમીન ઉપર થયેલ પેસ્કદમી દૂર કરવાનો જેતે ગ્રામપંચાયત ને સતાઆપવામાં આવેલ ત્યારે ગ્રામપંચાયત દ્વારા કોઈપણ પ્રકાર ની કામગીરી કરવામાં આવેલ નહોય ત્યારે માલધારી ઓ દ્વારા ના છૂટકે વિસાવદર ટીડીઓ ઓફિસે માલઢોર સાથે રજુવાત કરવા આવેલ છે તેવું માલધારી ઓ દ્વારા મીડિયા ને જણાવેલ જયારે મીડિયા દ્વારા માલધારીઓને પૂછતાં જણાવેલ કે જ્યાંસુધી ગોવચર ની જમીન માપિલયને હદ નિશાન નહીંનખાય અને ગૌવચર ની જમીન ખુલ્લી નહિથાય ત્યાં સુધીવિસાવદર ટીડીઓ ઓફિસે રહેશે તેવું જણાવેલ

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.