મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી-2023માં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થતા વીંછિયામાં ઉજવણી
આ અવસરે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં વિંછીયા તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ સાંકળીયા, તાલુકા ભાજપના બંને મહામંત્રી વલ્લભભાઈ મેતલીયા અને સાગરભાઈ જસાણી સહિત હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરોએ મીઠાઈ ખવડાવી એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા તેમજ ફટાકડા ફોડી ત્રણેય રાજ્યમાં મળેલ જીતને હર્ષોલ્લાસથી વધાવી લીધી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.