ગાંધીનગર લીંબડિયા કેનાલમાં માતાએ પુત્રી સાથે ઝંપલાવતાં પુત્રીનું મોત
ગાંધીનગરમાં લીંબડીયા ખાતેની કેનાલમાં માતા-પુત્રીએ કરતા સનસનાટી મચી જવા પામી છે. કેનાલમાં કૂદનારી મહિલાને દોરડાથી બચાવી લેવી હતી, પણ તેની સાથે કૂદનારી પુત્રીનું ડૂબી જવાથી કરુણ મોત થયું છે. તેના લીધે અરેરાટી વ્યાપી ગઈ છે. આ કિસ્સામાં ડભોડા પોલીસે આત્મહત્યાના પ્રયાસનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.