ઘેલાં સોમનાથ મહાદેવને ચૈત્રી નવરાત્રિના પાંચમાં દિવસે કુષ્માંડા દેવીનો શણગાર
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ નજીક આવેલા વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરમાં આજે શિવજીને પુજારી હસમુખભાઈ જોષી દ્વારા ચૈત્રી નવરાત્રિના પાંચમાં દિવસની પુર્વ સંધ્યાએ કુષ્માંડા દેવીનો શણગાર કરાયો હતો. હાલ ચૈત્રી નવરાત્રિમાં અનેક આસ્થાળુઓ અનુષ્ઠાન કરી રહ્યાં છે. ત્યારે ઘેલાં સોમનાથ મહાદેવને અનન્ય શણગારએ શિવભક્તોમાં અનેરું આકર્ષણ જગાવ્યું હોવાનું ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
