વડનગર બાર એસોસિયેશન સર્વાનુમતે બિનહરીફ સભ્યોની વરણી કરવામાં આવી - At This Time

વડનગર બાર એસોસિયેશન સર્વાનુમતે બિનહરીફ સભ્યોની વરણી કરવામાં આવી


વડનગર બાર એસોસિયેશન સર્વાનુમતે બિનહરીફ સભ્યોની વરણી કરવામાં આવી

વડનગર બાર એસોસિયેશન ચૂંટણી ન કરતાં સર્વાનુમતે બિનહરીફ હોદેદારો ની નિમણૂંક કરવામાં આવી. જેમાં વડનગર બાર એસોસિયેશન સભ્યશ્રી ઠાકોર જસંવત સિંહ સરદારજી , પ્રમુખ . પરમાર જીતેન્દ્ર કુમાર ખોડીદાસ, ઉપપ્રમુખ. ચૌધરી કેશુભાઈ નરસંગભાઈ, મંત્રી . તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.