રાજકોટમાં 15 લોકોના ટોળા વચ્ચે છરી, ધોકા અને પાઇપથી મારામારી, સુરતમાં યુવક જાહેરમાં તલવાર કાઢી મારવા દોડ્યો
રાજ્યમાં જાહેરમાં મારામારીના બે કિસ્સા સામે આવ્યા છે, જેમાં એક કિસ્સો રાજકોટમાં બન્યો હતો. એમાં ચાની હોટલ પર સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે બીજા કિસ્સો સુરતથી સામે આવ્યો છે. એમાં પાલતું શ્વાન મુદ્દે માથાકૂટ થતાં યુવકે જાહેરમાં તલવાર કાઢી મારવા દોડ્યો હતો, જોકે આ બંને મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.