ગઈ કાલે વીંછિયા પંથકમાં પડ્યો ધોધમાર વરસાદ - At This Time

ગઈ કાલે વીંછિયા પંથકમાં પડ્યો ધોધમાર વરસાદ


ગઈ કાલે વિછીયા આજુબાજુના ગામમાં રૂપાવટી જનડા કંધેવાળીયા મોટા કંધેવાળીયામાં ધોધમાર પવન સાથે વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે ખેડૂતોમાં ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે ખેડૂત ટાઈમ સર વાવણી થતા આનંદ અનુભવી રહ્યા છે વરસાદ સાથે ખૂબ પવન પણ છે નુકસાન થવાની પણ શક્યતા છે

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.