મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે રાજયકક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન પ્રજાજનોની રજૂઆતો- At This Time

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે રાજયકક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન પ્રજાજનોની રજૂઆતો-


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે રાજયકક્ષાના સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ દરમિયાન પ્રજાજનોની રજૂઆતો-સમસ્યાઓ સાંભળી હતી તેમજ તેના સુચારુ અને ઝડપી નિવારણ માટે સંબંધિત વિભાગોના સચિવો અને સંબંધિત જિલ્લા-શહેરી તંત્રવાહકોને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ‘સ્વાગત’ કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરે આવતી નાગરિકોની રજૂઆતોનું સ્થાનિક સ્તરે જ નિવારણ લાવવાનો પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા જિલ્લા અને તાલુકા તંત્રવાહકોને સૂચન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.