ડબલ એન્જીન નું નવું વર્જન બનાવટી સિંચાઈ કચેરી આમ સામાન્ય જનતા નો સરકાર પ્રત્યે વિશ્વાસ ઘટી રહ્યો છે દિનપ્રતિદિન નાસીપાસ લાચારો ની સંખ્યા વધી રહી છે
ડબલ એન્જીન નું નવું વર્જન બનાવટી સિંચાઈ કચેરી
ધી પનીર પોલીસ પત્રકાર iPS-IAS ડુપ્લીકેટ તો સાંભળ્યું પણ આખી ચિસાઈ કચેરી ડુપ્લીકેટ અને તેને પાછી નિયમત ગ્રાન્ટ એલોર્ડ કરાતી રહે વાહ ડબલ એન્જીન
ભારત માં વધતા સાયબર ફ્રોડ ચિતા નો વિષય ટેક્નોસેવી બહુહેતુક નેટવર્ડ દર ત્રીજા માણસ ઉપર જોખમ લોકો માટે લાલબત્તી હિમાચલ ના એક હજાર પોલીસ કર્મી ભોગ બન્યા ક્રિપ્ટો કરન્સી કૌભાંડ રિઝર્વ બેંકે ગુજરાત ની ૫ સહકારી બેંકો ને ૧૪ લાખ નો દંડ ફટકાર્યો હિત સબંધ ધરાવતા ડિરેક્ટરો ની સંસ્થા ઓને લોન કેમ આપી ? RBI ની વિનંતી બેંકો પાળતી નથી સેવીગ ખાતા ધારકો ને બચત ખાતા ની રકમ માં દર વધારો કરવા માં ચૂપ પાલનપુર પુલ દુર્ઘટના જી પી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના ૭ ડિરેક્ટરો સામે ફરિયાદ
સવા કરોડ રૂપિયા ભાજપ ને જી પી ઇન્ફ્રા એ ફંડ આપ્યું પછી કોન્ટ્રાક્ટરો નાણાં સિમેન્ટ માં વાપરે કે ચૂંટણી ફન્ડ માં ગુજરાત માં પશુ દીઠ ૩૦ રૂપિયા ની સહાય છ મહિના થી ચૂકવાય નથી આવી આડોડાઇ કેમ ? કન્ટેમ્પ્ટ કેસ રખડતા ઢોર મામલે ગુજરાત હાઈકોર્ટ નું ઉચ્ચ અધિકારી ઓને તેંડુ રાજ્ય માં શિક્ષણ માં DEO - DPO સહિત વર્ગ ૧ ની ૬૦ % જગ્યા ખાલી શિક્ષણ ક્ષેત્રે અંધારું કેમ ? રાજ્ય માં પાંચ હજાર થી વધુ શાળા ઓમાં એક શિક્ષક બૅથી વધુ વર્ગ એક સાથે સંભાળે કેવી અસમંજસ ઉભી થતી હશે ?
છોટા ઉદેપુરમાં ગઠિયાએ સરકારને 4.15 કરોડનો ચોપડ્યો ચૂનો ગઠિયાએ આખેઆખી ખોટી સરકારી કચેરી ઊભી કરી દીધી કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી નામની કચેરી ઉભી કરી સરકારી ગ્રાન્ટ મેળવી 4 કરોડ 15 લાખ ઉપરાંતનો લગાવ્યો ચૂનો આરોપી સંદીપ રાજપૂત સામે ગુનો દાખલ, પોલીસે ધરપકડ કરી ડુપ્લીકેટ ધી પનીર અને પોલીસ કર્મચારી આઇ પી એસ પત્રકાર એવું તો ઘણીવાર સાંભળ્યું હતું પણ ડુપ્લીકેટ આખી કચેરી વાહ ડબલ એન્જીન સરકાર વાહ ચિસાઈ કચેરી આખી ડુપ્લીકેટ અને પાછી એને વર્ષ ૨૦૨૧ થી નિયમિત ગ્રાન્ટ પણ એલોડ થઈ રહી હતી યુટીલાઈઝેશન સર્ટી કે ઓડિટ ક્યાં અને કોણે કર્યું હશે ? પેપર લેસ સિસ્ટમ ઇ સરકાર જેમ ઇન્ટરનેટ માં 2G થી લઈ 5G સુધી જેમ જેમ વર્જન બદલાતું ગયું તેમ કૌભાંડ નું પણ વર્જન સતત બદલાતું રહે ડબલ એન્જીન સરકાર સમાંતર કૌભાંડી ઓ પણ ડબલ ક્રોસ કરી રહ્યા છે પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર ઉપર સરકાર ની પકડ નથી દિનપ્રતિદિન આમ સામાન્ય લોકો માં નાની મોટી સમસ્યા ઓ વધી રહી છે લોકો ને યોગ્ય સંતોષ કારક ન્યાય તો દૂર તેની રજૂઆતો પણ સાંભળવા માં નથી આવતી નાસીપાસ થઈ નારાજ લોકો ની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે સરકાર પ્રત્યે અસંતોષ મોંન છે પણ અજ્ઞાન નહિ સરકાર પ્રત્યે સામાન્ય જનતા માં વિશ્વાસ ઘટી રહ્યો છે
નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.