જંત્રાલ ની બહેનો ને સાબુ શેમ્પૂ બનાવવા ની તાલીમ આપી - At This Time

જંત્રાલ ની બહેનો ને સાબુ શેમ્પૂ બનાવવા ની તાલીમ આપી


વિજાપુર તાલુકાના જંત્રાલ ગામે બહેનો તાલીમ આપવામાં આવી હતી અને ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર સંસ્થા દ્વારા ચાલતા બી સી આઈ પ્રોજેક્ટ અંતર્ગત ગામ મા આર સે ટી સંસ્થા મહેસાણા દ્વારા બી સી આઈ કો ફામૅર 25 બહેનો ને લિકવીડી સાબુ અને શેમ્પૂ બનાવવા ની તાલીમ આપવામાં આવી હતી

રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.