અવસાન નોંધ (સુરત ) - At This Time

અવસાન નોંધ (સુરત )


દાધિયા નિવાસી હાલ સુરત (કામરેજ) સ્વ. બિપીનભાઈ રમેશચંદ્ર બોરીસાગર નું આજે તા. 17.06.2024 સોમવાર અવસાન થયેલ છે.તેઓ ગં.સ્વ. દિનુમતીબેન રમેશચંદ્ર બોરીસાગરના પુત્ર, પ્રતાપભાઈ રમેશચંદ્ર, વિજયભાઈ વજુભાઈ ના ભાઈ, હર્ષિલ અને દિશાંત ના પિતા, ભગીરથભાઈ (સાવરકુંડલા) ના ભત્રીજા તેમજ હર્ષાબેન તેરૈયા, હીનાબેન મહેતા, પ્રવિણાબેન મહેતા અને છાયાબેન મહેતા ના ભાઈ થાય.
સદ્દગતની અંતિમયાત્રા કાલે તા. 18.06.2024 મંગળવાર ના રોજ સવારે 9.00 કલાકે નિવાસ્થાને થી ખોલવડ, કામરેજ સ્મશાને જશે.

*નિવાસ્થાન:*
226, અમૃતવિલા,
નનસાડ રોડ, કામરેજ, સુરત.
મો. 9714561410 / 8980747510


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.