હરિહર ચોકમાં રિક્ષાચાલક પર9 વર્ષના બાળકનો છરીથી હુમલો - At This Time

હરિહર ચોકમાં રિક્ષાચાલક પર9 વર્ષના બાળકનો છરીથી હુમલો


સાઇકલસવારને રિક્ષા અડી જતા અન્ય મિત્રોને બોલાવ્યા

શહેરમાં રૈયા રોડ પર રહેતા આસીફભાઇ હાજીભાઇ શેખ (ઉ.41) હરિહર ચોકમાં હતા ત્યારે સાઇકલસવાર બાળકે ઝઘડો કરી છરી વડે હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે તપાસ કરતા તે તેની રિક્ષા લઇને તેના પુત્રને તેડવા જતા હતા ત્યારે રિક્ષા અડી જતા સાઇકલસવાર નવેક વર્ષના બાળકે અન્ય બાળકોને બોલાવી માથાકૂટ કરી હતી. જેમા એક બાળકે શાક સુધારવાની છરી વડે હુમલો કરતા દેકારો થતા તે નાસી ગયાનું જણાવતા જમાદાર રામશીભાઇ સહિતે પૂછતાછ કરતા તેને ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.