બાલાસિનોર તાલુકામાંથી સસરા હેરાન પરેશાન કરે તેવો કોલ આવતા 181ની અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી - At This Time

બાલાસિનોર તાલુકામાંથી સસરા હેરાન પરેશાન કરે તેવો કોલ આવતા 181ની અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી


મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના નજીકના વિસ્તારમાંથી 181 મહિલા હેલ્પલાઇન
કોલા આવતા તેમને જણાવેલ કે તેમના સસરા તેમને હેરાન કરે છે તેમને ખરાબ નજરથી જોવે છે આપ શબ્દો બોલે છે અને આજે તમને હાથ પકડીને રૂમમાં આવ એવું તેમના સસરા તેમને બોલ્યા પીડિત મહિલા છે તેમના લગ્નના બે વર્ષ જેવા થયેલો છે તેમણે લવ મેરેજ કરેલા છે તેમને એક નાની બાળકી છે તેમના પતિ બહાર દુબઈ રહેતા હતાં પરંતુ તેમના સસરા હેરાન કરતા હોવાથી છેલ્લા એક વર્ષથી તેઓ ઘરે આવેલા છે પીડીત મહિલા સાથે તેમના સસરા શારીરિક સંબંધ બાંધવા માટે હેરાન કરે છે તેઓ જણાવતા હતા કે આવું ઘણા સમયથી તેમના સસરા તેમને હેરાન કરે છે જેના વિશે તેમણે તેમના દિયર અને સાસુને જણાવેલ હતું પરંતુ તેઓ તેમને કહી જ કહેતા નથી તે પીડિત બેન ના પેટપતિ બહાર રહેતા હતા જે છેલ્લા એક વર્ષથી આ બધી બાબતો ના લીધે ઘરે આવી ગયેલા ત્યાર બાદ તેમના પતિ અને સાસુ સાથે વાતચીત કરી તેમના સસરા સ્થળ પર ન હતા તે પીડિત બેનને સમજાવી તેમને કાયદાકીય તેમજ પોલીસ સ્ટેશનની માહિતી આપી તેમના પતિને પણ સમજાવ્યા અને ત્યારબાદ તે મહિલા આગળ કાર્યવાહી કરવાની જણાવતા હોવાથી પોલીસ સ્ટેશનમાં અરજી અપાવેલ છે

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.