રાજ્યમાં આવતીકાલે 13 જૂન 2024 થી શાળાઓ શરૂ થશે - At This Time

રાજ્યમાં આવતીકાલે 13 જૂન 2024 થી શાળાઓ શરૂ થશે


ભરત ભડણીયા દ્વારા
ઉનાળા વેકેશનને પૂર્ણ થવાના આડે હવે એક દિવસ બાકી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમજમાં છે કે શાળાઓ ક્યારે શરૂ થઈ રહી છે. કારણ કે આજકાલ અફવાઓ ચાલી રહી છે કે ઉનાળું વેકેશન લંબાવવામાં આવ્યું છે.જોકે ગુજરાત બોર્ડ દ્ધારા આ બાબતે સ્પષ્ટાતા કરવામાં આવી છે કે શાળોઓમાં નવું શૈક્ષણિક સત્ર 13મી જૂનથી શરૂ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.