ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બોટાદ દ્વારા સ્વચ્છતા વિષય પર સેમિનાર
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બોટાદ દ્વારા સ્વચ્છતા વિષય પર સેમિનાર
જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાના માર્ગદર્શન હેઠળ “સ્વચ્છતા હી સેવા અભિયાન” અંતર્ગત બોટાદ જિલ્લાની વિવિધ સેવાભાવી સંસ્થાઓ, હોસ્પિટલો, શાળાઓ સહિત અનેક સ્થળો ખાતે સ્વચ્છતાની ઝુંબેશરૂપ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સ્વચ્છતા હી સેવા મિશન અંતર્ગત અન્વયે ઇન્ડિયન મેડિકલ એસોસિ એશન બોટાદ શાખા દ્વારા વિહળ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્વચ્છતા વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ જિલ્લા કલેકટર ડો જીન્સી રોય વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.