વડનગર શીતળા માતા ભવ્ય મેળો ભરાયો હજારો ની સંખ્યા માં ધર્મ પ્રેમી જનતા દર્શન લાભ લીધો - At This Time

વડનગર શીતળા માતા ભવ્ય મેળો ભરાયો હજારો ની સંખ્યા માં ધર્મ પ્રેમી જનતા દર્શન લાભ લીધો


વડનગર શીતળા માતા ભવ્ય મેળો ભરાયો હજારો ની સંખ્યામાં ધર્મ પ્રેમી જનતા દર્શન લાભ લીધો

ઉત્તર ગુજરાત માં આવેલું ‌મહેસાણા જીલ્લા નું વડનગર ગામ ધાસ કોળ દરવાજા મોઢવાડા ના ચાચરે શીતળા માતાનું મંદિર આવેલું છે. તેમાં શ્રાવણ વદ સાતમ ના દિવસે મેળો ભરાય છે. અને આ મંદિર માં આજે સવાર થી જ દર્શન કરવા માટે લાઈન લાગી છે. મોટાભાગ ની ધર્મ પ્રેમી જનતા વહેલી સવારે સ્નાન કરી ને આ દિવસે શીતળા માતા ના દર્શન કરી ને ચા પાણી અને નાસ્તો કરે છે. તેવી કહેવત છે. ધર્મ પ્રેમી જનતા અંતરમન થી દર્શન કરે છે અને લોકો માનતા રાખી હોય તે પણ આજે માનતા પૂર્ણ કરે છે.
ૐ ઐ હ્રીં કિલીમ શીતળા માતા વિચ્ચયૈ ||


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.