નોટરીના લાઇસન્સના નામે રાજકોટના વકીલો પાસેથી વચેટિયાએ રૂ.1.50 કરોડ ખંખેરી લીધા - At This Time

નોટરીના લાઇસન્સના નામે રાજકોટના વકીલો પાસેથી વચેટિયાએ રૂ.1.50 કરોડ ખંખેરી લીધા


40થી વધુ વકીલો બન્યા શિકાર, ભાજપ લીગલ સેલના કન્વીનરને મળી મૌખિક ફરિયાદ

લેખિતમાં ફરિયાદ મળ્યે કાર્યવાહી કરવાની ખાતરી આપતા કન્વીનર પીયૂષ શાહ

સુરતમાં નોટરી બનાવવાના નામે વકીલોને ખંખેર્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ હવે તેના પડઘા રાજકોટમાં પણ પડ્યા છે અને રાજકોટમાં પણ વકીલાત કરતા 40 કરતા વધુ વકીલોને નોટરીનું લાઇસન્સ અપાવવાના બહાને વચેટિયાએ રૂ.1.50 કરોડ ખંખેરી લીધાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.