રાજકોટને કોરી ખાતું કુપોષણ : એક વર્ષમાં ઓછા વજન સાથે 2667 બાળક જન્મ્યા, 6000થી વધુ અતિ કુપોષિત - At This Time

રાજકોટને કોરી ખાતું કુપોષણ : એક વર્ષમાં ઓછા વજન સાથે 2667 બાળક જન્મ્યા, 6000થી વધુ અતિ કુપોષિત


રાજકોટના ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ શહેર કરતા વધુ ગંભીર બનતા રેડ ઝોનમાં મુકાયું

જન્મ સમયે​​​​​​​ 2500 ​​​​​​​ગ્રામથી વધુ વજન હોય તો તે સ્વસ્થ અને 1800 ગ્રામથી ઓછું વજન હોય તો લો બર્થ વેઈટ ગણાય

રાજકોટ હાલ બાળકોના કુપોષણ સામે લડી રહ્યું છે તાજેતરમાં જ મનપા સંચાલિત આંગણવાડીઓ મારફત કુપોષિત બાળકોનો સરવે કરીને તેને પોષણ આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી પણ પૂરો આંક જોઈએ તો શહેરમાં 6000થી વધુ કુપોષિત બાળકો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.