ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને રીક્ષા સાથે પકડી - At This Time

ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને રીક્ષા સાથે પકડી


( રિપોર્ટર:ઝાકીર હુસેન મેમણ )

ગુજરાતમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને રીક્ષા સાથે પકડી દારૂ વિગેરે મળી કુલ કિં.રૂ.૨,૩૫,૫૯૬/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી
લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
રાજયમાં આગામી રથયાત્રા અનુસંધાને મહે.ડી.જી.પી.શ્રી વિકાસ સહાય સાહેબ, ગુજરાત રાજય નાઓએ રાજયમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સારૂ તા.ર૩/૦૬/૨૦૨૪ થી તા.૦૩/૦૭/૨૪ સુધી સ્પેશ્યલ પ્રોહી./જુગાર અંગે ડ્રાઇવનું આયોજન કરેલ હોઇ જે અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જીલ્લામાં થઇ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃતિ અટકાવી અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે એલ.સી.બી.સ્ટાફના શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એ.એસ.આઇ. વિક્રમસિંહ તથા એ.એસ.આઇ. ચાંપાભાઇ તથા એ.એસ.આઇ. સનતભાઇ તથા આ.હે.કો. કમલેશસિંહ તથા અ.હે.કો. અમરતભાઇ તથા અ.હે.કો. વિરભદ્રસિંહ તથા ટે.ઓ. સચીનભાઇ તથા અ.પો.કો.ગોપલભાઇ તથા આ.પો.કો. વિજયકુમાર તથા અ.હે.કો. ધવલકુમાર તથા અ.પો.કો. ગોપલભાઇ તથા અ.પો.કો. શુકલજીતસિંહ તથા આ.પો.કો. પ્રકાશકુમાર તથા આ.પો.કો. અનિરુધ્ધસિંહ તથા ડ્રા.પો.કો કાળાજી વિગેરે સ્ટાફના માણસોની ટીમો બનાવેલ.
ઉપરોક્ત ટીમના માણસો આજરોજ તા.૦૨/૦૭/૨૦૨૪ના પ્રાંતિજ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી. વોચ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પ્રાંતિજ કતપુર ટોલટેક્ષ ખાતે જતાં આ.પો.કો અનિરૂધ્ધસિંહ તથા આ.પો.કો પ્રકાશકુમાર નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, “એક કાળા કલરના હુડ વાળી સી.એન.જી રીક્ષા નંબર-GJ.18.BU.9500 માં ચાર ઇસમો સલાલ તરફથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી પ્રાંતીજ થઇ ગાંધીનગર તરફ જનાર છે.” જે બાતમી હકીકત આધારે પ્રાંતિજ કતપુર ટોલટેક્ષ રોડ ઉપર નાકાબંધી કરી સલાલ તરફથી બાતમી મુજબની રીક્ષા આવતાં તેને રોકી તેમાં ચેક કરતાં તેમાં પાછળ ત્રણ ઇસમો તેઓની પાસેના થેલાઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ભરેલ હોય જે જુદીજુદી કંપનીની કુલ બોટલ નંગ-૭૪ કિ.રૂ.૨૫,૫૯૬/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કિં.રૂ.૧૦,૦૦૦/- તથા સી.એન.જી રીક્ષા નંબર-


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.