ભાભર તાલુકા ના સનેસડા ગામે ચાલુ ટ્રેનિંગ દરમિયાન BSF જવાન માદરે વતન આવતા ગામ લોકો દ્વારા ઉમળકા સ્વાગત કરવામાં આવ્યું - At This Time

ભાભર તાલુકા ના સનેસડા ગામે ચાલુ ટ્રેનિંગ દરમિયાન BSF જવાન માદરે વતન આવતા ગામ લોકો દ્વારા ઉમળકા સ્વાગત કરવામાં આવ્યું


ભાભર તાલુકા ના સનેસડા ગામ ના વીર જવાન આર્મી ટ્રેનિંગ લઈ રહ્યાં હતાં તે દરમિયાન પોતાના લગ્ન હોવાથી માદરે વતન આવતા સમસ્ત ગામ લોકો દ્વારા વાજતે ગાજતે સામૈયું સન્માન કરવામાં આવ્યું હતું
સનેસડા ગામ ના વતની અને હાલ માં દિલ્લી ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા છે દશરથભાઈ ખોડાજી ઠાકોર ના લગ્ન હોવાથી ચાલુ ટ્રેનીગે ઘરે આવા નું થયું ત્યારે ગામ માં આવતા સમસ્ત ગામ લોકો એ BSF જવાન નુંડીજે ના તાલે સન્માન કરવામાં આવ્યું હતું
સનેસડા ગામ નું યુવા આગેવાન સમગ્ર સમાજ માં એક નામ ના ધરાવનાર કાંતિલાલ વાઘેલા એ અને ગામ ની લાઈબેરી ના વિધાર્થીઓ દ્વારા સાલ અને શ્રીમદ ભાગવત ગીતા નું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.