વાલમ ધામ ગારીયાધાર માં આજ રોજ ગારીયાધાર નગર પાલિકા દ્વારા રોડ ઉપર મરેલ પશુ ઓ અને કચરો નાખવા માં ન આવે તે બાબતે ખેડૂતો દ્વારા ચીફ ઓફિસર ને રજૂઆત કરવામાં આવી હતી..
ભાવનગર જિલ્લા ના વાલમ ધામ ગારીયાધાર શહેર મા નવાગામ રોડ પાસે આવેલો બેલા રોડ ત્યાં આર સી સી રોડ ઉપર નગરપાલિકા દ્વારા કચરો નાખવા મા આવે છે તેને લઈ ના આજે ત્યાં આજુ બાજુ ના ખેડૂતો દ્રારા અનેક વાર નગર પાલિકા ને રજુઆત કરવા મા આવી પણ ગારિયાધાર નગર પાલીકા આં બાબતે ધ્યાન દોરેલ નોતું ત્યારે
ખેતી કામ કરતા ખેડૂત અને ત્યાં રહેતા લોકો ને મુશ્કેલી નો સામનો અવાર નવાર વેઠવો પડે છે ત્યાં બાજુમાં અનુસૂચિત જાતિ નું સમશાન પણ છે ત્યાં પણ કચરા ના ઢેર જોવા મળિયા હતા ત્યારે આજે મોટી સંખિયા ત્યાં ના ખેડૂતો અને ત્યાં રહેતા લોકો જેઓ એ આજે નગર પાલિકા ના ચીફ ઓફિસર અને નગર પાલિકા ના સ્ટાફ ને રજુઆત કરી અને ચીફ ઓફિસ જાતે ખડે પગે ઉભા રહી ને આં રહેલા કચરા ઢગલા અને મરેલા મીંદડા ઢોર જે રોડ પર ઠાલવેલા એ આજે ત્યાં સાફ સફાઈ કરાવરાવી અને કચરો રહેલો ત્યાં થી જે સી બી દ્રારા ઘકેલી ને રોડ ખુલો કરવા મા આવીયો હતો અને ચીફ ઓફિસર દ્રારા એવુ પણ જણાવ્યુ હતું કે જે જગિયા એ વર્ષો પેલા કચરા નું ડેમ્પીંગ સ્ટેન મંજુર કરેલું છે ત્યાંજ કાયમિક માટે કચરો નખાવી શું.. તેવી ખાત્રી આપી હતી
બાઈટ આપનાર ગારિયાધાર પૂર્વ નગર પાલિકા કોર્પોરેટર લાલજીભાઈ પી રોય.
રિપોર્ટર મુકેશ એસ કંટારીયા સાથે વિશાલ બારોટ ગારિયાધાર 7600836071
7600836071
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.