બાલાગામ નું ગૌરવ - At This Time

બાલાગામ નું ગૌરવ


બાલાગામ ચુડાસમા પરિવાર નું ગૌરવ
સરકારી શાળામાં ધોરણ ૩ માં અભ્યાસ કરતી જીનલબેન યોગેશભાઇ ચુડાસમા રાજ્યકક્ષા એ ખેલકૂદમાં અવ્વલ નંબરે પાસ થયા છે તો તે બદલ ખુબ ખુબ અભિનંદન હવે પછી ધોરણ ૧૨ સુધી સરકાર શ્રી ના ખર્ચે તમામ સુવિધા સાથે બહાર ભણવા જવાનું થાય છે તો ભગવાન તેમના અભ્યાસમાં ઉત્તરોતર પ્રગતિ કરે તેવી ચુડાસમા પરિવાર તરફથી હાર્દીક શુભેચ્છાઓ પાઠવી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.