શહેરના મુખ્ય માર્ગો પર 1. 35 કરોડના ખર્ચે કામગીરી થશે - At This Time

શહેરના મુખ્ય માર્ગો પર 1. 35 કરોડના ખર્ચે કામગીરી થશે


જાહેર જનતાં સહિત આવનાર મહાનુભાવોની રોડ સેફ્ટીને ધ્યાને લઈને શહેરના મુખ્ય માર્ગો પર રાત્રીના સમયે પણ વાહન ચાલકોને તકલીફ ના પડે તે માટે કેટ આઈ લગાવવાં સહિત થર્મો પ્લાસ્ટના પટ્ટા અને કર્લિંગના કલર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રોડ રિસરફેસની કામગીરી પણ કરવામાં આવી રહી છે. રોડ સેફ્ટીને ધ્યાને લઈને અગાઉ લગાવવામાં આવેલ થર્મો પ્લાસ્ટના પટ્ટા અને કર્લિંગ વિસ્તારમાં કલર કરવાની કામગીરીની જરૂરીયાત જણાતાં આગામી દિવસોમાં તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર આ કામગીરી સત્વરે હાથ ધરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.