લુણવા થી આમરડી ડામર રોડ અત્યંત ખરાબ હાલતમાં ઉબડ ખાબડ રોડથી વાહન ચાલકો પરેશાન - At This Time

લુણવા થી આમરડી ડામર રોડ અત્યંત ખરાબ હાલતમાં ઉબડ ખાબડ રોડથી વાહન ચાલકો પરેશાન


ભચાઉ તાલુકાના લુણવા થી આમરડી જતું ૬ કિલોમીટર અંતર ના આ રોડ ઘણા સમયથી ખખડધજ હાલત આ રોડમાં મોટા મોટા ખાડા પડી ગયા છે હાલ ચોમાસું‌ સિઝન ચાલું છે. ખાંડામાં વરસાદ ના રોડ પર પડેલા ખાડામાં પાણી ભરેલાછે આ ૨૪ ભારેભરખમ વાહનો સતતં ૨૪ કલાક દોડી રહ્યા છે જ્યાં નાના ટુ વ્હીલર ચાલકો રાહદારીઓ રોડ પસાર થઈ રહ્યા છે અને રોડમા પડેલા ખાડા ના કારણે ક્યાંય અકસ્માત થવાની વાહન ચાલકો રાહદારીઓ ને ભીતી સેવાઈ રહી છે આ રોડ ખરાબ હાલતમાં ઘણા સમયથી ખખડધજ રોડ છે જે રોડ માર્ગ મકાન વિભાગ દ્વારા વ્યવસ્થિત રોડ ને રીપેરીંગ કામગીરી નથી કરાવામાં આવી

રીપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.