આજરોજ દેવગઢબારીયા ખાતે બારીયા સ્ટેટ ના મહારાજા શ્રી તુષારસિંહ બાબા સાહેબએ RSS ની માળા પહેરાવી સંજેલી B.j.p આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશ કટારા અને સંજેલી B.j.p લધુમતી મોરચા ના મહામંત્રી ઈકબાલભાઈ ચામડીયા નુ સ્વાગત કર્યુ... - At This Time

આજરોજ દેવગઢબારીયા ખાતે બારીયા સ્ટેટ ના મહારાજા શ્રી તુષારસિંહ બાબા સાહેબએ RSS ની માળા પહેરાવી સંજેલી B.j.p આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશ કટારા અને સંજેલી B.j.p લધુમતી મોરચા ના મહામંત્રી ઈકબાલભાઈ ચામડીયા નુ સ્વાગત કર્યુ…


આજ રોજ દેવગઢબારીયા ખાતે બારીયા સ્ટેટ ના મહારાજા અને ગુજરાત પ્રદેશ ભાજપા ના કારોબારી સભ્ય તથા યુવાનો ના લોકપ્રિય યુવા દિલો ની ધડકન શ્રી તુષારસિંહજી બાબા સાહેબ ના કાર્યાલય પર શુભેચ્છા મુલાકાત કરી

આ મુલાકાત પ્રસંગે તુષારસિંહ બાબા સાહેબ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RRS) ની માળા પહેરાવી સંજેલી B.j.p આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશ કટારા અને સંજેલી B.j.p લધુમતી મોરચા ના મહામંત્રી ઈકબાલભાઈ ચામડીયાનુ દિલ થી સ્વાગત કર્યુ....


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image