બોટાદના પાળીયાદ મહાજન પાંજરાપોળનાં અબોલ જીવો માટે રૂ.40000 નું દાન
(કનુભાઇ ખાચર)
આજરોજ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ નાં અબોલ જીવો માટે અનોખો લગાવ ધરાવતા તેમજ શુભ પ્રસંગે હમેંશા અબોલ જીવોને સાતા પમાડતા જીવદયા પ્રેમી ભરતભાઈ.ઘોરી. બેલા નિવાસી હાલ સુરત તરફથી આજે ગીતા જયંતી મહા પર્વ દિવસ નિમિતે ₹.40000/ પાળિયાદ મહાજન પાંજરાપોળ નાં અબોલ પશુઓનાં ઘાસચારા માટે મળેલ છે. પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ જીવદયા પ્રેમી ભરતભાઈ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.