વિજાપુર ના અબાસણા ગામમાં હજારીગલ ફૂલની ખેતી કરતા ખેડૂતોને ભાવ ન મળતાં નિકાલ કરવામાં આવ્યો
વિજાપુર હજારીગલ ફૂલની ખેતી કરતા ખેડૂતો ને ભાવ ન મળતાં નિકાલ કર્યો હતો
ખેડૂતોએ 15 વીઘામાં ખેતી કરી હતી જે ફૂલોના ભાવ ચાલુ વર્ષે ગગડી ગયો હતો ગત વર્ષે હજારીગલ ફૂલોનો ભાવ 80 થી 90 નો મળ્યો હતો પરંતુ ચાલુ વર્ષે ભાવ રૂપિયા 6 થી 10 રૂપિયા નો થઈ ગયો હતો નિકાલ કરીને ખેતી ખેડી નાખી હતી આ અંગે ખેડૂત સંજય કુમાર પ્રહલાદભાઈ પટેલ જણાવ્યું હતું કે અમારા ગામ અબાસણા ગત વર્ષે હજારીગલ ફૂલોનો ભાવ સારો મળ્યો હતો જેના કારણે ખેડૂતો ફૂલોની ખેતી તરફ વળ્યા હતા પરંતુ હાલમાં ચાલુ વર્ષે આ ફૂલોના ભાવ નીચે આવતો ખેતી ખેડી નાખવા પાકની તૈયારીમાં જોતરાયા છે જોકે આગામી વર્ષમાં જે ફૂલોનો ભાવ સારા મળે છે તો ફરી ખેતી માટે ફૂલોનું વાવેતર કરીશું પરંતુ હાલના ભાવને લઈને ખેડૂતોભારે દુઃખી થયા છે
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.