જસદણમાં જન શક્તિ ફાઉન્ડેશન દ્વારા સમુહ લગ્ન સંપન્ન:૧૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં વ્હાલુડી દીકરીના વિવાહ એ બેનર હેઠળ સમુહલગ્ન સંપ્પન થયાં હતાં જેમાં ૧૧ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં જસદણ વીંછિયા સહીત સૌરાષ્ટ્રમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓમાં મોખરે રેહતા જનશકિત ફાઉન્ડેશનના સભ્યોએ રાત દિવસ અથાક પરિશ્રમ કરી આ લગ્ન સમારોહમાં દાતાઓ થકી દીકરીઓને ઘર ભરાય જાય એટલો કરિયાવર આપ્યો હતો અત્રે નોંધનીય છે કે જનશકિત ફાઉન્ડેશનની કામગીરીની નોંઘ અનેક મહાનુભવોની ગુડબુકમાં છે તેમની અનેક સદ્દપ્રવુતીની લોકોમાં ભારે સરાહના થઈ રહી છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.