લીંબડી માં ખેડૂતોનું કલેક્ટર કચેરીએ આવેદનપત્ર ચાર હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂ. ૫૦ હજારનું વળતર આપવા માંગ - At This Time

લીંબડી માં ખેડૂતોનું કલેક્ટર કચેરીએ આવેદનપત્ર ચાર હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂ. ૫૦ હજારનું વળતર આપવા માંગ


લીંબડી ખેડૂતોનું કલેક્ટર કચેરીએ આવેદનપત્ર ચાર હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ

રૂ ૫૦ હજારનું વળતર આપવા માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના લીબડીમાં હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂપિયા ૫૦ હજારનું વળતર આપવામાં આવે અને ખેડૂતો દ્વારા લીંબડી કલેકટર કેનાલના પાળાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી દર વર્ષે ખેડૂતોના પાકને નુકસાન થાય છે

લીંબડી કચેરી ખાતે રજૂઆતમાં જણાવ્યુ કે ખેડૂતોને પાક ધિરાણ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી લોન માફ કરી નવું ધિરાણ આપવામાં આવે તે સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.