બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરી તેમજ બોટાદ જિલ્લા પોલીસ ના સંયુક્ત ઉપક્રમે ડૉ આંબેડકર પ્રાથમિક શાળા નંબર 26 ના આચાર્ય સાથે સંકલન મા રહી વિદ્યાર્થી ના વાલી સાથે નવા ત્રણ કાયદા તેમજ યોજનાકીય માહિતી માર્ગદર્શન નો કાર્યક્રમ કરેલ
આજરોજ બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મન્સૂરી સાહેબ તેમજ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે. એફ બળોલીયા સાહેબ ના માર્ગદર્શન મુજબ ખસ રોડ પર આવેલ ડૉ.આંબેડકર પ્રાથમિક શાળા નં-૨૬ ના પ્રિન્સિપાલ શ્રી લાલિતભાઈ વાજા ના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થી અને વાલીઓ સાથે નવા ત્રણ કાયદા તેમજ મહિલાઓ ને લગતા કાયદા વિષે માર્ગદર્શન આપવામાં આવેલ જેમાં dhew ના મહેશભાઈ સોલંકી દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરી દ્વારા ચાલતી તમામ યોજનાઓ વાહલી દીકરી વિધવા સહાય યોજના,વગેરે યોજનાઓ વિષે માહિતી આપેલ શી-ટીમ ના ગોહિલ સુરપાલભાઈ દ્વારા વિવિધ હેલ્પલાઇન વિષે તેમજ પેટ્રોલિંગ ઉપરાંત શી ટીમ ની કામગીરી વિષે વિસ્તૃત માહિતી આપેલ 181 ના કાઉન્સેલર પરમાર જલ્પાબેન દ્વારા 181 તેમજ એપ્લિકેશન વિષે માહિતી આપેલ સખી વનસ્ટોપ સેન્ટર ના કેન્દ્ર સંચાલક ભાવના બેન મારું દ્વવારા આશ્રય તાબિત સહાય વિષે માહિતી માર્ગદર્શન આપેલ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા દ્વારા સંકટ સખી એપ્લિકેશન પોસ્કો ઘરેલું હિંસા તેમજ અન્ય મહિલા લક્ષી કાયદાઓ વિષે માહિતી માર્ગદર્શન આપી સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ મા શાળા ના શિક્ષકો હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ ના વાલીઓ દ્વારા કાયદાકીય પ્રશ્નોત્તરી કરવામાં આવેલ તેમજ કાર્યક્રમ મા ઉપસ્થિતિ પુરુષ ભાઈઓ દ્વારા કાયદાકીય માહિતી અંગે ના પ્રશ્નો મા પુરુષ અરજી અંગે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર વિષે માર્ગદર્શન આપેલ.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.