કેવું પડે હો ખાડો પડ્યું એક અઠવાડિયુ થયું ને બોર્ડ લાગ્યું એને પણ અઠવાડિયુ થયું પણ હજુ કામગીરી પુરી થઈ નથી
તા:-૨૬/૦૮/૨૦૨૪
અમદાવાદ
અમદાવાદ આલ્ફા મોલ થી GMDC પાસે રોડ પર પડેલ ખાડા ને રીપેર કરવાનું બોર્ડ માર્યું પણ હજુ રિપેર થયો નથી આ રોડ
અમદાવાદ વસ્ત્રાપુર આલ્ફા મોલ થી GMDC ગ્રાઉન્ડ તરફ જતા રોડ જે મોદી સાહેબ ના આગમન માટે બનાવેલ જે એમના આગમન સુધી સારો રહ્યો ને જેવાજ પ્રધાનમંત્રી સાહેબ દિલ્હી જતા રોડ પણ બેસી ગયો તંત્ર ના કામગીરી ને કેટલા નંબર આપશો એ તો હવે આ કામગીરી જોઈએ તો ખબર પડીજ જશે પણ હવે વાત છે આને રીપેર કરવાની અગવ ના અહેવાલ બાદ તંત્ર દ્વારા રોડ ની બંને સાઈડ કામ ચાલુ છે તેવા બોર્ડ મારેલા દેખાઇ છે જે ફરી એક અઠવાડિયા જેટલો સમય થયો પણ હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી લાગે છે મોદી સાહેબ ને હમણાં ગુજરાત ને ખાસ કરીને અમદાવાદ માં જ રોકવા પડશે જેથી દરેક વિસ્તાર ના રોડ ને રસ્તા તો સારા થઈ જશે જોવાનું રહ્યું હવે આ રોડ નું કામ ક્યારે પૂર્ણ થાય છે
રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
