સંતરામપુર નાં ખેડાપા આઉટ પોસ્ટ પોલીસ વિસ્તારના સરાડ ગામ નજીકથી પોલીસે દારૂ જથ્થો જપ્ત કર્યો - At This Time

સંતરામપુર નાં ખેડાપા આઉટ પોસ્ટ પોલીસ વિસ્તારના સરાડ ગામ નજીકથી પોલીસે દારૂ જથ્થો જપ્ત કર્યો


સંતરામપુર પોલીસ નાકાબંધી દરમિયાન પોલીસ ને જોઈને શેવરોલેટ ગાડી નં.જીજે.06. DQ.6541.ની. ગાડી નાં ચાલકે ને તેની બાજુમાં બેઠેલા ઈસમે ગાડી ને તળાવ નજીક થી પસાર થતા આરસીસી રોડે થ ઈ નજીકમાં આવેલ ખેતરમાં દારૂ ભરેલી કાર મુકીને રાત્રીના અંધારા નો લાભ લઇ નાસી ગયેલ.
પોલીસે આ ગાડી માં તપાસ હાથ ધરતાં આ શેવરોલેટ ગાડી માં ભારતીય બનાવટનો પ્રાંતીય દારૂ નો જથ્થો વગરપાસ પરમીટનો દારૂ મલી આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહીહાથ ધરેલ ને આ કાર મા તપાસ કરેલ હતી તો આ કારમાંથી ઈંગ્લીશ દારુ ની નાની મોટી કાચની બોટલ નંગ.60.કિમત રુપિયા સોળ હજાર પાચસો તથા પતરાના બીયર ના ટીન નંગ .48. કીમત રુપિયા 6000.કાચની બિયરની બોટલો .નંગ.60 કિંમત રુપિયા 16500તથા બિયરની બોટલો કા ચની નંગ. 24.કિમત રુપિયા 3840.નો દારૂ નો જથ્થો ઝડપી પાડીને ગાડી નાં ચાલક ને તેની બાજુમાં બેઠેલા ઈસમવિરુદ્ધ ગુનો પ્રોહબીશનનો દાખલ કરીને કુલ કિંમત રુપિયા 26340નો દારૂ નો જથ્થો ને આ ગેરકાયદેસર રીતે દારૂ વહન કરવામાં ઉપયોગમાં લેવામાં આવે લ શેવરોલેટ ગાડી કિંમત રુપિયા દોઢ લાખ મળીને કુલ રુપિયા એક લાખ છોતતેરહજાર નો મુદ્દામાલ કબજે કર્યો છે.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image