રાજકોટમાં છરીની અણીએ ત્રણ ત્રણ લૂંટમાં બે શકમંદ સકંજામાં - At This Time

રાજકોટમાં છરીની અણીએ ત્રણ ત્રણ લૂંટમાં બે શકમંદ સકંજામાં


પોલીસ દ્વારા આકરી પૂછતાછ, વધુ એકની શોધખોળ

શહેરમાં મંગળવારે વહેલી સવારે છરીની અણીએ માત્ર અડધી કલાકમાં ત્રણ-ત્રણ લૂંટ ચલાવી પોલીસને પડકાર ફેંકનાર ટ્રિપલ બાઇકસવાર શખ્સને પકડવા પોલીસ એક્શનમાં આવી બે શખ્સને પકડી લઇ વિશેષ કાર્યવાહી કરી હતી જ્યારે વધુ એક શખ્સને પકડી લેવા મથામણ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.