ભારતીય કિસાન સંઘ ઈડર તાલુકાની  સાધારણ સભા મળી - At This Time

ભારતીય કિસાન સંઘ ઈડર તાલુકાની  સાધારણ સભા મળી


ઇડર તાલુકા ભારતીય કિસાન સંઘની ત્રિ-વાર્ષિક સાધારણ સભા તા.૮/૮/૨૦૨૪ ના રોજ સહકારી જીનમાં યોજાઇ હતી. જેમાં નવીન તાલુકા કારોબારીની રચના કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે અમૃતભાઈ.બી.પટેલ, મંત્રી પંકજભાઈ પૃથ્વીપરા, કોષાધ્યક્ષ નારાયણભાઈ ભૂવેલને નવીન તાલુકા કારોબારી તરીકે નિમણૂંક કરાઈ છે.
આ પ્રસંગે ઈડર ધારાસભ્ય રમણલાલ વોરા, સંઘ કાયૅકતૉ પ્રકાશભાઈ પરમાર, રાષ્ટ્રીય મંત્રી બી.કે.પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શામળભાઈ, જિલ્લા પ્રમુખ અમૃતભાઈ.એચ.પટેલ, જિલ્લા મંત્રી કિશોરભાઈ.કે.પટેલ, જિલ્લા કોષાધ્યક્ષ ઈશ્વરભાઈ.સી.પટેલ તથા જિલ્લા પૂર્વ પ્રચાર-પ્રસાર મંત્રી મગનભાઈ, વડાલી તાલુકા પ્રમુખ માધાભાઈ, ચિમનભાઈ, અશોકભાઈ, તલોદ તાલુકા પ્રમુખ કોદરભાઈ હાજર રહ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.