વિરમગામ ના યુવા ધારાસભ્ય દ્વારા નળ કાંઠા માં ૬૬ કેવી પાવર નું સબ સ્ટેશન ની મંજરી અપાવી
તા:-૦૪/૦૧/૩૦૨૩
અમદાવાદ ગ્રામ્ય
અમદાવાદ ના વિરમગામ ના યુવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ પ્રજાલક્ષી કાર્ય ની કરી શરુયાત વિકાસ ના કામો ને વાચા આપતા હાર્દિક પટેલ
અમદાવાદ જિલ્લાના વિરમગામ ના યુવા ધારાસભ્ય એવા હાર્દિક પટેલ દ્વારા દ્વારા નળ કાંઠા વિસ્તારમાં પાવર કટ ની સમસ્યાઓ અવર નવર થતી હતી જેના પગલે ધારાસભ્ય શ્રી દ્વારા નળ કાંઠા ના શાહપુર ખાતે ૬૬ કેવી પાવર હાઉસ બનાવવાની કામગીરી ચાલુ કરાવી હતી જેથી નળ કાંઠા ના લોકો દ્વારા યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ ની કાર્ય પદ્ધતિ થી પ્રભાવિત થયા હતા ને લોકોએ હાર્દિક પટેલ ના વિકાસ ના કામો ને બિરદાવ્યા હતા
રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ ગ્રામ્ય
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.