વિજાપુર માં પ્રાથમિક શાળા ના બાળકો ને સ્વેટર આપ્યું
વિજાપુર રોટરી કલબ ના સહયોગથી લંડન ના ડોક્ટર ડો સત્યેન શુકલ તેમજ કોકીલાબેન શુકલ દ્રારા તાલુકા કુમાર શાળા કન્યાશાળા ગોવિંદપુરા જૂથ પંચાયત હદ વિસ્તારની પ્રાથમિક શાળા મહેશ્વરપુરાની પ્રાથમિક શાળા સહિત મા ભણતા 555 જેટલા ગરમ સ્વેટર અર્પણ કરવામાં આવ્યાહતા વિસ્તારના ભણતા બાળકોને મળતો બાળકો ને સ્વેટર મળતા ના ચેહરા ઉપર ખુશી જોવા મળી હતી
રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
