મારુતિ રેસ્ટોરન્ટ આપના માટે સુપર અને નવી ધમકા ઓફર સાથે લાવ્યું - At This Time

મારુતિ રેસ્ટોરન્ટ આપના માટે સુપર અને નવી ધમકા ઓફર સાથે લાવ્યું


સ્વાદિષ્ટ ભોજનનો રાજાસો મજા લેજો!

મારુતિ રેસ્ટોરન્ટ આપના માટે સુપર અને નવી ધમકા ઓફર માત્ર 100 રૂપિયામાં 4 શાક ,દાળ, ભાત, રોટલી, રોટલા સલાડ છાશ ફ્રાયમશ અને એક વખત સ્વીટ આપવામાં આવશે

ખાસ સુપર ધમકા જન્મ દિવસની ઉજવણી માટે 10 થી વધુ લોકો ભોજન લેય તો મારુતિ રેસ્ટોરન્ટ દ્વારા કેક ફ્રી આપવામાં આવશે

અમારે ત્યાંથી કાઠીવાળી ગુજરાતી થાળી, પંજાબી, ચાઈનીઝ, ઢોસા, પીઝા, પાઉભાજી શુદ્ધ શાકભાજી અને શુદ્ધ તેલ માંથી બનાવવા માં આવશે, તેમજ આઇસ્ક્રીમ પણ મળશે

ખાસયતો:

તાજું, સ્વાદિષ્ટ અને સાદું ઘર જેવું જમવું.

તાજા શાકભાજીના શાક, રોટલી, દાળ, ભાત અને મીઠાઈનો શ્રેષ્ઠ જમાવડો.

ક્વોલિટી અને સ્વચ્છતામાં કોઈ સમજૂતી નહીં!

રોટલા, રોટલી, પરોઠા ,થેપલા , શાક છૂટક મળશે એ પણ તદ્દન વ્યાજબી ભાવે

દર રવિવારે ઉંઢયું બપોરે ફરજિયાત મળશે એ પણ માત્ર 200 રૂ.કિલો

માસિક ટિફિન ની સુવિધા વ્યાજબી ભાવે ઉપલબ્ધ છે

બપોરના પંજાબી શાક ઓડર મુજબ બનાવી આપવામાં આવશે

પાર્સલ સુવિધા ઉપલબ્ધ છે

તમારા ખાસ પ્રસંગો માટે:
મારાજ રેસ્ટોરન્ટમાં હોલમાં ગ્રુપ બુકિંગ અને કેટરિંગ સુવિધા ઉપલબ્ધ છે. તેમાં આપણે મન ગમતી આઇટમો બનાવી આપશું

સ્થળ: મારુતિ રેસ્ટોરન્ટ
એસ.બી.આઈ બેન્ક ની સામે

સમય: સવારે 11/30 કલાકે થી 2/30
બીજી બધી આઈટમ બપોર ના 4 કલાકે રાતે 11 વાગ્યા સુધી મળશે

આજ જ ચાખી જુઓ અને તમારા મનગમતા ભોજનનો આનંદ લો! એટલી આઈટમ એકજ જગ્યા પર મળતી એવી માળીયા હાટીના માં મારુતિ રેસ્ટોરન્ટ એવું એકજ સ્થળેથી સંતોષકારક બધી જ આઇટમો મળી જશે

અમારો સંપર્ક કરો:
ફોન: 9913721536

આપની એક મુલાકાત કાયમીની યાદગાર મુલાકાત રહેશે તો અવશ્યક એક મુલાકાત કરો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.