ગાંધીનગર ના મોતીપુરા ગામમાં સાદરા માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અટવાયા - At This Time

ગાંધીનગર ના મોતીપુરા ગામમાં સાદરા માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અટવાયા


ગાંધીનગર જિલ્લાના મોતીપુરા ગામમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નહિ થવાના કારણે સાદરા રોડ પર ઢીંચણસમા પાણી ભરાતા ગામના લોકો તથા વાહનચાલકો હેરાન થતા જોવા મળ્યા હતા આ પાણીનો નિકાલ કરવા માટે મોતીપુરા ગ્રામપંચાયત પાસે સમય ન હોય એવુ લાગી રહ્યું છે કારણ કે ગામના લોકો પણ આ પાણીમાં થઈને નીકળી રહ્યા છે તથા ગામલોકોને ડર છે કે જો આ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહિ આવે તો ગામમાં રોગચારો ફેલાશે જેથી ગામના સરપંચ દ્વારા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ગામલોકોની માંગ છે.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.