GSRTC દ્વારા રાજ્યમાં ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના અમલમાં મુકી છે, જેમાં કોઇપણ વ્યક્તિ માત્ર 4 થી 7 દિવસ દરમિયાન માત્ર 450થી 1450 રૂપિયામાં ગુજરાતના કોઇપણ ખૂણે મુસાફરી કરી શકશે - At This Time

GSRTC દ્વારા રાજ્યમાં ‘મન ફાવે ત્યાં ફરો’ યોજના અમલમાં મુકી છે, જેમાં કોઇપણ વ્યક્તિ માત્ર 4 થી 7 દિવસ દરમિયાન માત્ર 450થી 1450 રૂપિયામાં ગુજરાતના કોઇપણ ખૂણે મુસાફરી કરી શકશે


ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને GSRTC દ્વારા મુસાફરો માટે આકર્ષક યોજના શરૂ કરવામાં આવી છે. 'મન ફાવે ત્યાં ફરો' નામની આ યોજના હેઠળ ગુજરાતીઓ માત્ર 450 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધીમાં ચાર દિવસ અને સાત દિવસ સુધી ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકશે

રિપોર્ટ: પ્રકાશ ગેડીયા રાજકોટ


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image