રાજકોટ:મહીલાએ એસીડ ગટગટાવ્યું: સારવારમાં
રંગીલા સોસાયટીમાં રહેતાં જયશ્રીબેન અરણભાઈ ચાવડા (ઉ.વ.30) આજે બપોરે ઘરે હતાં ત્યારે અગમ્ય કારણોસર એસીડ-પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતાં. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.મહીલાના લગ્ન પાંચ વર્ષ પહેલા થયાં હતાં. અને સંતાનમાં ત્રણ પુત્ર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.