વલભીપુર નજીક કે કાર્નિવલ કાર નો નીલગાય રોઝડુ આડુ ઉતરતા ભયંકર અકસ્માત - At This Time

વલભીપુર નજીક કે કાર્નિવલ કાર નો નીલગાય રોઝડુ આડુ ઉતરતા ભયંકર અકસ્માત


*બ્રેકિંગ ન્યુઝ વલભીપુર*

વલભીપુર નજીક કે કાર્નિવલ કાર નો નીલગાય રોઝડુ આડુ ઉતરતા ભયંકર અકસ્માત

કાર સવાર પરિવાર અંકલેશ્વર થી અમરેલી તરફ જઈ રહ્યા હતા

કે કાર્નિવલ કાર નંબર GJ 16 DG 8007 માં સવાર ત્રણ પુરુષ અને ત્રણ મહિલાઓનો આબાદ બચાવ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.