લુણાવાડા હોટલ તેજા ના હોલમાં કેંગન વોટર વિશેની જાણકારી માટેનો સેમીનાર યોજાયો
મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે હોટલ તેજામાં કેંગન વોટર વિશે જાણકારી માટેનો સેમિનનાર યોજાયો હતો જાપાનીઝ એનેજિક કંપની અને તેની ટેકનોલોજી દ્વારા નિર્મિત મેડિકલ ડિવાઇસના માધ્યમથી મળતા પાણી એટલે કે કેંગન વોટર વિશેની વિસ્તૃત જાણકારી માટેનો સેમીનાર નું આયોજન કરવામાં આવ્યું હતું જાપાનીઝ શબ્દ કેંગન નો અર્થ મૂળ સ્ત્રોત તરફ પાછા જવું એટલે કે આ કેંગન જીવંત પાણી અને તેની સાથે આ જ મેડિકલ ડિવાઇઝની નીકળતા બીજા પણ પાંચ પ્રકારના પાણી આપણા શરીર માટે કેટલાક ફાયદા કારક છે તે વિશેની જાણકારી પ્રેઝન્ટેશન આપનાર ગાંધીનગરથી સમીર પરીખ તેમ જ મીત પરીખ તેમજ લુણાવાડા થી મહાવીરસિંહ સોલંકી (ધામણીયા) ,
પ્રણામી ભાઈ, સુરેશભાઈ (મોટી સરસણવાળા) દ્વારા કરવામાં આવ્યું હતુ 49 વર્ષથી કાર્યરત અને 153 થી પણ વધારે દેશોમાં વધી રહેલા કેંગન વોટરના ઉપયોગ અને તેના ફાયદાની સાથે સાથે આ મેડિકલ ડિવાઇઝની વિદેશી આર્થિક રીતે પણ કેવી રીતે મદદરૂપ થાય છે તે વિશે વિસ્તૃત છણાવટ કરી સેમિનારમાં આવનાર મહેમાનોનું સમજાવ્યું હતું તેમ જ સેમિનારમાં ગાંધીનગરથી આવેલ સમીર પરીખ દ્વારા તેમજ તેમની ટીમ એલઇડી સ્કિન ઉપર આવેલ મહેમાનોને હેલ્થનેસ વિશે જાણકારી આપી હતી આ સેમિનારમાં ઉપસ્થિત 150 ઉપરાંત મહેમાનોએ હર ઘર કેંગન હોટલ નું મિશન આપણને કેવી રીતે હેલ્થ વેલ્થ અને હેપીનેસ પૂરું પાડે છે તે ટીમના અનુભવી લીડર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.