મહિસાગર : સંતરામપુર તાલુકાના નવા કાળીબેલ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના શિક્ષક પાંડોર સુખાભાઈ હીરાભાઈ નો વયનિવૃતિ સન્માન સમારંભ યોજાયો.
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નવા કાળીબેલ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના શિક્ષક પાંડોર સુખાભાઈ હીરાભાઈ વયનિવૃતિ સન્માન સમારંભ કાર્યક્રમના ભાગ રૂપે આજ રોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. તેમાં શાળાના સહ સ્ટાફગણ, ગ્રામજનો, પંચાયતના સભ્યો, એસ. એમ. સી. સભ્યો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું. નિવૃત્તિ પછીનું જીવન શ્રેષ્ઠ રહે તેવી પ્રાર્થના,અર્ચના કરવામાં આવી. એક સારા શિક્ષકનું ભાવભીની આંખે વિદાય સન્માન સમારંભની પૂર્ણાહુતી કરવામાં આવી.
રીપોર્ટ - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
