ચોમાસામાં જસદણમાં અનેક રસ્તાઓની કઠણાઈ - At This Time

ચોમાસામાં જસદણમાં અનેક રસ્તાઓની કઠણાઈ


જસદણની પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થા એમ. ડી કાહોર કોલેજ જવા માટેના રસ્તાની કઠણાઈ બેઠી. આ રોડ ઉપર રોજે કોલેજ આવતા વિદ્યાર્થીઓ અને રહીશોને ચોમાસા તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે.ત્યારે અહિના રહીશોએ આ રસ્તાને મરમ્મત કરવા અને નવો રોડ બનાવવા માંગ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.