વેરાવળ શ્રી યુવા હિંગળાજ ગ્રુપ નું શાલ ઓઢાડી સન્માન કરાયું - At This Time

વેરાવળ શ્રી યુવા હિંગળાજ ગ્રુપ નું શાલ ઓઢાડી સન્માન કરાયું


વેરાવળ શ્રી યુવા હિંગળાજ ગ્રુપ નું શાલ ઓઢાડી સન્માન કરાયું
હિન્દુ સમાજ ના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા કરાયું સન્માન

વેરાવળ શ્રી વાંઝા દરજી જ્ઞાતિ સમાજ શ્રી યુવા હિંગળાજ ગ્રુપ દ્વારા જાલેશ્વર રામદેવપીર નાં મંદિરે ભવ્ય ઉજવણી નું આયોજન કરવામા આવ્યું હતું તેમાટે વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા વેરાવળ સમસ્ત ખારવા સમાજ ની વડી માં શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ યુવા પેઢી દરરોજ નાં માંટે આવનારો દિવસોમાં ક્રારીયો કરતાં રહો તેવું જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા શ્રી યુવા હિંગળાજ ગ્રુપ ને જણાવ્યું હતું તેમજ શ્રી યુવા હિંગળાજ ગ્રુપ દ્વારા જીતુભાઈ મોહનભાઈ કુહાડા ને શાલ તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા તેમજ જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા શ્રી યુવા હિંગળાજ ગ્રુપ નાં પ્રમુખ કેતનભાઈ નરેન્દ્રભાઈ ચાવડા ઉપ પ્રમુખ દિપેનભાઈ પ્રકાશભાઇ વઢવાણા રવિભાઇ કનકભાઈ ઘેરવડા રાજેશભાઈ તુલસીભાઈ બોરખતરીયા આશિષ મહેશભાઈ વઢવાણા નિલેશ લખુભાઈ વઢવાણા
દેવેન્દ્ર નટુભાઈ વઢવાણા
ધર્મેન્દ્રભાઈ પ્રેમજીભાઈ વઢવાણા અંકિતભાઈ વઢવાણા ભાવિકભાઈ બોરખતરિયા મહેન્દ્રભાઈ વઢવાણા અનિલભાઈ બોરખતરિયા અંકિતભાઈ જેઠવા જયેશ વિસાવાડીયા અજયભાઈ ગોહિલ નિરવભાઈ રાઠોડ પાટણ યશ વઢવાણા રાહુલ રાઠોડ અભયભાઈ વઢવાણા પિયુષ કનકભાઈ ચાવડા કાનાભાઈ નાથાભાઈ વઢવાણા ભિડીયા તેમજ વેરાવળ શ્રી વાઝાં દરજી જ્ઞાતિ સમાજ ના શ્રી યુવા હિંગળાજ ગ્રુપ ના છોકરાઓ નું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું

રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.